વડોદરા શહેરમાં પાદરા ખાતે આવેલી ઇલીજયમ કંપનીના કર્મચારીઓને છૂટા કરી દેતા આજે તેઓએ કરણી સેનાના લખન દરબારને સાથે રાખી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

પાદરા રોડ પર આવેલ ડભાસા ખાતે ઈલીજીયમ ફાર્મા સિટીકલ લીમીટેડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા ડભાસા ખાતે આવેલ ઈલિજીયમ ફાર્મા સિટીકલ લીમીટેડ કંપનીમાં છેલ્લા 27 વર્ષથી નોકરી પર હોય ત્યારે 50.કામદારોને અચાનક જ નોકરી પર ના પાડી દેતા અને કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર 50 કામદારોને જે કાયમી હોય ત્યારે તેઓને કંપની દ્વારા ગેટ પરથી નોકરી પર ના પાડી દેતા તેઓ આજરોજ કલેકટર કચેરીએ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી



Reporter:







