આ વર્ષે વડોદરાથી હજારો ગણેશજ ની મૂર્તિ નું મુંબઈના દરિયામાં શુદ્ધ પાણીમાં વિસર્જન કરવાના લક્ષ્ય સાથે આવતા વર્ષ 2025 માં વધુ માં વધુ લોકો ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરે તે ઉદેશ સાથે જાહેરાત કરીયે છે કે જે પણ ગણેશ ભક્ત આ વર્ષ 2024 માં અમારી ત્યાં રજીસ્ટર કરી તેમની ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન દરિયામાં કરવાના છે
તેઓ ને 2025 માં અમારા તરફથી નજીવા દરે પ્યોર માટી ની ઇકોફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિ નજીવા દરે આપવામાં આવશે જેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પણ ઓછા ખર્ચે ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરે અને માટીકામ કરતા મૂર્તિકારો ને પણ વધુ કામ અને યોગ્ય વળતર મળે..ચાલો એક નવા સંકલ્પ માં જોડાઈ ને ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરીયે અને બીજાને કરાવડાવીયે: સ્વેજલ વ્યાસ ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના 2025 માં વધુ થાય તે દિશામાં અમારી ફરજ સમજી નવી જાહેરાત કરવામાં આવે છે..
આ વર્ષે વડોદરાથી હજારો ગણેશજી ની મૂર્તિ નું મુંબઈ ના દરિયામાં શુદ્ધ પાણીમાં વિસર્જન કરવાના લક્ષ્ય સાથે આવતા વર્ષ 2025 માં વધુ માં વધુ લોકો ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરે તે ઉદેશ સાથે જાહેરાત કરીયે છે કે જે પણ ગણેશ ભક્ત આ વર્ષ 2024 માં અમારી ત્યાં રજીસ્ટર કરી તેમની ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન દરિયામાં કરવાના છે તેઓ ને 2025 માં અમારા તરફથી નજીવા દરે પ્યોર માટી ની ઇકોફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિ નજીવા દરે આપવામાં આવશે જેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પણ ઓછા ખર્ચે ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરે અને માટીકામ કરતા મૂર્તિકારો ને પણ વધુ કામ અને યોગ્ય વળતર મળે.. ચાલો એક નવા સંકલ્પ માં જોડાઈ ને ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરીયે અને બીજાને કરાવડાવીયે: સ્વેજલ વ્યાસ
Reporter: admin