નવી દિલ્હી : શનિવારના રોજ ભજપની બેઠકમાં સંગઠનાત્મક અને વિધાનસભાની ચૂંટણીને લઇ ચર્ચાઓ થશે.
દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પેહલા ભાજપ દ્વારા ૧૭ ઑગષ્ટના દિવસે બેઠક બોલાવી છે. જેમાં પાર્ટીના તમામ પદાધીકારીઓ, પ્રદેશ પ્રમુખો અને રાજ્યના સંગઠન મંત્રીઓની હાજરી રહેશે આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં કરવામાં આવશે.
વધુ માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી આપી શકે છે. આવનાર ચૂંટણીના ભાગરૂપે આ બેઠક યોજજવામાં આવી હોવાનું જાણવામાં અબયું છે. જેમાં ઉચ્ચ પદાધિકારીઓ હાજરી આપશે
Reporter: admin