News Portal...

Breaking News :

નવરાત્રી દરમિયાન ચોરીની મોટી ઘટના

2025-09-30 12:03:13
નવરાત્રી દરમિયાન ચોરીની મોટી ઘટના


નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. 


માહિતી મુજબ, ગાજરાવાડી સુવેસ પંપીંગ પાસે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી. ગરબા જોવા ગયેલ પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યું.ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ 3 લાખ રૂપિયા કેશ અને અંદાજે 10 તોલું સોનુ લઈને ફરાર થઈ ગયા. આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. પોલીસને જાણ કરવામાં આવી છે અને ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post