વડોદરા શહેરના સમતા ગુજરાત હાઉસીંગ બોર્ડ અમૃત નગર ખાતે સાંઈબાબા મંદિર ખાતે અન્નકુટ દર્શન તથા આરતી યોજવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા..

વડોદરા શહેરના સમતા ગુજરાત હાઉસીંગ બોર્ડ અમૃત નગર સાંઈબાબા મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે સાઈબાબાનો અન્નકુટના દશૅન અને આરતી નું આયોજન કરવામાં આવ્યું મહાઆરતીમાં શહેર ભાજપ ના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે,પુવૅ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પુવૅ કાઉન્સિલર હેમલતાબેન ગોર,વોર્ડ નં 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, મંદિરના પુજારી પરેશ પાઠક મહારાજ સોસાયટી ની રહીશો સહિત ભાવી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિ મહાનુભાવો તથા સોસાયટીના રહીશો દ્વારા ફટાકડા ફોડી દેવદિવાળીની ઉજવણી કરી દેવ દિવાળી શુભેચ્છા પાઠવી હતી .




Reporter: admin







