ગત વર્ષ કરતાં આ વર્ષે 17.94% વધુ પરિણામ આવતા ધો 11 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને આર્ટસ માં પ્રવેશ માટે સમસ્યા સર્જવાની શક્યતા વ્યક્ત કરતા સિનિયર પ્રિન્સિપાલ...
ગત વર્ષ કરતાં પુનઃ પરિક્ષા આપનાર વિધાર્થીઓ તેમજ મુક્ત શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચુ આવતા ધો 11ના પ્રવેશમાં મોટો વધારો થવાની શક્યતા.....
ધો 10માં ગત વર્ષ કરતાં અંદાજીત 12,000 વધુ વિધાર્થીઓ પાસ થયા હોવાનુ જણાવતા પ્રિન્સિપાલ.....
ગત વર્ષ કરતાં વધુ પરિણામ આવતા અંદાજીત 200વર્ગ ખંડ અને એટલાજ પ્રમાણમાં શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે....
નવા શૈક્ષણિક વર્ગ માટે વર્ગ વધારાની દરખાસ્તની મુદત પૂર્ણ થઈ ચૂકી છે.....
ગત વર્ષોમાં પરિણામ ઓછું આવતુ હોવાથી ધો 11માં વર્ગો અને શિક્ષકો ની સંખ્યા ઘટી હતી.
Reporter: News Plus