સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદી પોળ ખાતે શ્રી પંચમુખી મહાદેવ મંદિર મુકામે વિરમ લેશે...

વડોદરા શહેર એ સંરકારી નગરી તરીકે ઓળખાય છે અને સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. આ જ સંસ્કૃતિને આગન વધારતા વડોદરા રાહેરમાં અનેક ઉત્સવો અને તહેવારો ઉમત્ર અને ઉલ્લાસ થી ઉજવાય છે. કાલે 29 એપ્રિલના રોજ ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ધિરજીવો ભગવાન પરશુરામજી જન્મોત્સવ ને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ છે. દર વર્ષે ની જેમાં આ વર્ષે પણ ભગવાન પરશુરામજી અન્મોત્સવ નિમિતે દર્શાવતી (ડભોઈ)ના ધારાસભ્યશ્રી શૈલેષ મહેતા (સોટ્ટા) ના માર્ગદર્શન હેઠળ સમસા ગુજરાત જણ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ કેડરેશન અને સમસ્ત ગુજરાત શક્તિ જાગૃતિ મંચ દ્વારા "ભવ્ય શોભાયાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વો નીકળી અમદાવાદી પોળ ખાતે પંચમુખી મહાદેવ મંદિર મુકામે વિરમ લેશે.દર્શાવતી ડભોઈ)ના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) પોતાનો પ્રખર હિન્દુવાી છાપ થી પ્રચલિત છે

પરંતુ આ શોભાયાત્રામાં આયુર્વેદિક ચાર રસ્તા થી લઈને માલી ગેટ સુધી અનેક મુસ્લિમ સમાજના આગેવાની હાય ચોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવે છે. શૈલેષભાઈ એ વધુમાં જણાવ્યુ છે. કે આ વર્ષે આ શોભાયાત્રા ખુબજ આદ્ભુત અને ભક્તિમય રહેશે. આ વર્ષે સોભાયાત્રાનો સમય અતિશય ગમી ને ધ્યાને રાખીને સાજે 5.00 કલાક થી રાત્રીના 9:00 કલાક સુધી રાખવામાં આવ્યો છે. જેથી શૈલાયાનો લાભ મામ નગરજનો લાગે રાકેતદુપરાંત આ વર્ષે ભરગવાન પરશુરામજી ની ભવ્ય મૂર્તિ નું નિાંશ પણ કરાવામાં આવ્યુ છે. જે સૌભાયાત્રા નુ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે જ વન નેરાન, વન ઈલેક્શન જાગૃતિ માટે નો રંબ્લા અને તાજેતરમાં થયેલ વજરાત સમાન પહલગામ અરેકમાં મૃત્યુ પામેલ પ્રવાસીઓ ને શ્રદ્ધાંજલિ પાઠવતો ટેબ્લો પણ સામેલ હરશે. આ ઉપરાંત કારીના મહાન પડિતો દ્વારા શહેરના હાર્દ સમા શહેરીપુરા ગેટ પાસે ભવ્ય પણ આરતી નું આધીજીનકરવામાં આવનાર છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આંતકી હુમલો એ સમસ્ત હિન્દુ સમાજ પર વજઘાત સમાન હુમલો છે. આ ઘટના ને નિઃશબ્દ વિરોધ દર્શાવા શૌભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ બ્લેક પટ્ટી પહેરશે. દર્ભાવતી(ડભોઇ)ના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા અને મહા આરતીનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે.
શૈલેષ મહેતા (સોટ્ટા),ધારાસભ્ય




Reporter: admin







