News Portal...

Breaking News :

શિશુગૃહ, વડોદરા ખાતે પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે નાના નાના ભૂલકાં સાથે રહી ભવ્ય ઉજવણી કરવામાં

2025-01-25 15:25:35
શિશુગૃહ, વડોદરા ખાતે પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે નાના નાના ભૂલકાં સાથે રહી ભવ્ય ઉજવણી કરવામાં


આજ રોજ શિશુગૃહ ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે સંસ્થાનાં બાળકો સાથે રહી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં CWC, Vadodaraનાં ચેરમેન શંકરલાલ ત્રિવેદી સાહેબ તથા સભ્યઓ ભારતીબેન બારોટ, શૈલેષભાઈ પરમાર તથા શિશુગૃહનાં સામાજીક કાર્યકર આરતીબેન પુરોહિત તથા જિલ્લા બાળ સુરક્ષાનાં કર્મચારી રિતેશ ભાઈ ગુપ્તા તથા એલેમ્બિક સી એસ આર નાં સભ્ય રિચા મહેતા એ હાજરી આપી અને બાળકોનાં ઉમંગ અને ઉત્સાહમાં વધારો કર્યો.

Reporter: admin

Related Post