News Portal...

Breaking News :

સાવલીનાં રાધેશ્યામ સોસાયટીમાં ફાટ્યો ગેસનો સિલિન્ડર

2024-08-05 17:42:26
સાવલીનાં રાધેશ્યામ સોસાયટીમાં ફાટ્યો ગેસનો સિલિન્ડર


તબીબી વિદ્યાર્થીઓ ભાડે ઘર રાખી રહે છે વિદ્યાર્થીઓ.વિદ્યાર્થીઓ દ્વારા જમવાનું બનાવતી વેળા એ અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ. 


સમય સુચકતા રાખી સડગતો સિલિન્ડર બાલ્કનીમાં મૂકી દેતા મોટી દુર્ઘટના ટળીજોત જોતા માં સળગતા સિલિન્ડર માં થયો બ્લાસ્ટ આજુ બાજુ ગલ્સૅ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે જેથી મોટી દુર્ઘટના થતાં અટકી.પ્રાપ્ત માહિતી અનુસાર શિવમ નામ નાં એક વિદ્યાર્થી ને સામાન્ય ઇજા

Reporter: admin

Related Post