વડોદરા નજીક આવેલા ધન્ય આવી ચિકોદ્રા ગામ પાસે ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો પૂઠા અને પ્લાસ્ટિકનો ગોડાઉન હોવાથી આગ વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી હતી.

વડોદરા નજીક આવેલા ધન્યારી ગામ નજીક ભીષણ આંકનો બનાવ બન્યો હતો. ધન્યારી ગામ પાસે જ આવેલા ચિખોત્રા ગામના પેટ્રોલ પંપ ની પાછળ સ્ક્રેપ ના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી મારોની વાત છે કે ફોટા અને પ્લાસ્ટિક હોવાથી આગ વધુ દેખાવુ બની હતી પ્લાસ્ટિક અને અન્ય મટીરીયલ માં પણ આગ લાગવાના કારણે તમામ માલ સામાન મળી રહે ખાસ થઈ ગયો હતો આગનો કોલ મળતાની સાથે જ વડોદરા ની 4 ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમતે આગ ઉપર કાબો મેળવે પોલીસને કામગીરી કરવામાં આવી હતી.

Reporter: admin







