મૃતદેહ જેસર ગામમાં રહેતો 28 વર્ષીય યુવાન વિજયસિંહ જશવંતસિંહ ચૌહાણનો હોવાનું જાણવા મળ્યું.

ઝાડ ઉપર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવક મૃતદેહ મળી આવતા લોક ટોળા ઉમટ્યા..સ્થળ ઉપર થી પાર્ક કરેલ GJ 06NP 6915 સ્પ્લેન્ડર બાઇક મળી આવ્યું...સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથધરી.યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મોતનું કારણ અકબંધ સાવલી પોલીસે મૃતદેહોનો કબજો મેળવી સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો
Reporter: admin







