વડોદરા : વોર્ડ નંબર 7 ની કચેરીની સામે જ આવેલ માળી મહોલ્લામાં પીવાના પાણીની સમસ્યા છે.
છેલ્લા 15 દિવસથી નાગરિકો મલિન જળ પી રહ્યા હોવાના આક્ષેપ સાથેકાઉન્સિલરો કે અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાના આક્ષેપો થયા હતા .દૂષિત જળને પગલે બે બાળકો પણ સારવાર હોવાની નાગરિકોની રજૂઆત હતી.
વોર્ડ નંબર સાતમાં મોરચો આવતા જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.ઓફિસમાંથી અધિકારીઓ પણ ગાયબથઈ ગયા હતા.
Reporter: admin