વડોદરા : આજરોજ વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી નીચે આવેલું મેલડી માતાનું મંદિર જે આજે શ્રાવણ માસનો પહેલો રવિવાર હોવાના કારણે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.

ભાવિક ભક્તો ની મનોકામના પૂરી થાય છે અને આ આયોજન ભોળાભાઈ દ્વારા માંડવીના મેલડી માતાના મંદિરે કથાનું આયોજન કરવામાં આવેલો તેમજ અંતમાં ભાવિક ભક્તોને જણાવવાનું કે વરસાદનો લાભ લેતા જજો એવી ભોળાભાઈ દ્વારા ભાવિક ભક્તોને અપીલ કરવામાં આવી હતી. અને પ્રસાદનો લાભ લેવા માટે તેમણે જણાવેલું હતું. જે આજે શ્રાવણ માસનો આજે પહેલો રવિવાર હોવાના કારણે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.

ભાવિક ભક્તો ની મનોકામના પૂરી થાય છે અને આ આયોજન ભોળાભાઈ દ્વારા માંડવીના મેલડી માતાના મંદિરે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અંતમાં ભાવિક ભક્તોને જણાવવાનું કે વરસાદનો લાભ લેતા જજો એવી ભોળાભાઈ દ્વારા ભાવિક ભક્તોને અપીલ કરવામાં આવી હતી અને પ્રસાદનું લાભ લેવા માટે તેમણે જણાવેલું હતું.



Reporter: admin







