વડોદરા શહેરના APMC ના સામે ના રોડે ને. હા 48 પર બન્યો સર્જાયો અકસ્માત

આજવા બ્રિજ ઉતરતા કન્ટેનર ટ્રકની બ્રેક નો લાગતા ટામેટા ભરેલી કન્ટેનર ટ્રક થઈ પલટી ટ્રક પલટી થતા 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા કોઈને જાન હાની નહી હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ કપુરાઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી

Reporter: admin







