વડોદરા: શહેરમાં આવેલ ગાજરાવાડી વિસ્તાર માં સુવેજ પંપીંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલત ને લઈ આજે બાળક પડી જતા તેનું મૃત્યુ થયું.

બાળક ગટર માં પડવાની ધટના ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડ ની ગાડી પલટી મારી ગઈ હતી. ધટના ને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર વિભાગ ની પલટી મારી ગયેલ ગાડી અને બાળક ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Reporter: admin







