વડોદરા: શહેરની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મુકવામાં આવ્યા છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અગાઉ પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકીનો મેલ મળ્યો હતો.
Reporter: admin







