વડોદરા શહેર મા લોકસભા ચૂંટણી નો ઘમઘમાટજોવા મળી રહીયો છે. શહેર અમુક ઉંમર ના લોકો માટે ઘર બેઠા મતદાન કરવા માટે ની પ્રકીર્યા હાલ મા ચાલુ કરવામાં આવી છે. અને વૃદ્ધ લોકો હરખભેર મતદાન કરી રહીયા છે. વડોદરા ભાજપા ના અને મહાનગર પાલિકા ની સ્થાયી સમિતિ ના પૂર્વ ચેરમેન હિતેન્દ્ર ભાઈ પટેલ ના માતૃશ્રી 98 વર્ષીય મણીબેન પ્રભુદાસ પટેલ 9/ A હરિઓમ સોસાયટી બાપોદ શહેર વડોદરા 141 નું પહેલું મતદાન કર્યું હતું. મણી બેન સરકાર ના આ પગલાંને આવકાર્યું હતું. અને સરકારની કામગીરી ના વખાણ કર્યા હતા. જ્યાર હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે મારી બા આજે ઘેર બેઠા મતદાન કરવાનું મળતા ખુબજ ખુશ થયા હતા અને ઘેર આવેલ તમામ નો આભાર માન્યો હતો. અને લોકશાહી ના આ પર્વમાં તેમણે તમામ લોકો ને મતદાન કરવા હાકલ કરી હતી.
Reporter: News Plus