News Portal...

Breaking News :

7 દિવસનો રાષ્ટ્રીય શોકજાહેર : કલેકટર કચેરીએ ભારતીય ધ્વજ અડધી કાંઠીએ ફરકયો

2024-12-27 14:18:55
7 દિવસનો રાષ્ટ્રીય શોકજાહેર : કલેકટર કચેરીએ ભારતીય ધ્વજ અડધી કાંઠીએ ફરકયો

વડોદરા : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે, 

દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકજાહેર કરવામાં આવ્યો છે, જેથી તમામ સરકારી કાર્યક્રમ રદ કરાયું છે.વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ ભારતીય ધ્વજને અડધી કાંઠીએ ફરકાવામાં આવ્યો છે

Reporter: admin

Related Post