News Portal...

Breaking News :

વડોદરા માં ભાજપા નાં સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગો ને લઇ ને રદ,

2024-12-27 20:08:41
વડોદરા માં ભાજપા નાં સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગો ને લઇ ને રદ,



એક તબ્બકે નેતાઓ.મિડિયા ને.જોઈ.ને. મુજવણ માં મુકાયા હતા, કોને આમંત્રણ આપ્યું તે કેહવુ ઇન્કાર કરતા કતા , ત્યારે   સિનિયર હસમુખ ભાઈ  ને આજ ની બેઠક કોને યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પુર્વ સાંસદ રંજન બેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે, જ્યારે ભાજપા કોપોરેટર છાયા બેન ખરાદી એ જણાવ્યું કે આ દિવાળી નું સ્નેહ મિલન સમારોહ છે




 


 જ્યારે અન્ય ભાજપા સિનિયર દિલીપ સિંહ ગોહિલે આ વાત નો રદિયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તા નું સંમેલન છે, સૌથી મહત્વ ની વાત એ છે કે આવનાર સમય માં શહેર ભાજપા પ્રમુખ ની નિમણુક થવા ની છે તેને ધ્યાન માં રાખી ને આજ ની બેઠક મળનારી હતી,  


આ બેઠક નું આમંત્રણ શહેર ભાજપા પ્રમખ ડો.વિજય શાહ દ્વારા કે કાર્યાલય થી પણ નહતું અપાયું, તો પછી ભાજપા નાં આ કાર્યકરો, નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થવા નાં હતા તે મોટો સવાલ.છે હાલ શહેર ભાજપા નું નમો કમલમ કાર્યાલય સરુ થયું છે જેમાં મોટી સંખ્યા માં લોકો બેસી શકે છે  તેમ છતાં હોટેલ માં આ બેઠક કેમ યોજાનારી હતી તે મોટો સવાલ છે શું અહી ભાજપા નું અસંતુષ્ટો નું જૂથ ભેગુ થયું હતું કે કેમ તે ચર્ચાઓ નો વિષય છે જોકે આજે મળનારી બેઠક દેશ નાં પુર્વ વડાપ્રધાન ડો. મન મોહનસિંહ નાં નિધન ને પગલે રદ કરવા માં આવી હતી ,જોકે હોટેલ ની બહાર પુર્વ કોર્પોરેટર ડો જિગીષા બેન સેઠ, અશોક પંડ્યા, રામ મનોહર તિવારી,હસમુખ પટેલ,રશ્મિકા રાજપૂત, કિરણ ગુજ્જર,પુર્વ શિક્ષણ સમિતિ નાં ચેરમેનો દિલીપ સિંહ ગોહિલ, મીનાબા પરમાર અને હાલ નાં કોર્પોરેટ છાયા બેન ખરાદી સહિત નાં અગ્રણીઓ નજરે પડ્યા હતા આં બેઠક ભાજપા  નવા શહેર પ્રમુખ ની વરણી આગાઉ મહત્વ ની ગણાતી હતી શું આં એક પ્રેશર ટેકટીક હતી કેમ તે ચર્ચા નો વિષય છે, પાર્ટી નું નાક દબાવવા નો આ કરશો હોવા ની વાતો વહેતી થઈ રહી છે

Reporter: admin

Related Post