News Portal...

Breaking News :

મેશ્વો નદીમાં નાહવા પડેલી 6 બાળકો ડૂબ્યા

2025-04-30 20:41:23
મેશ્વો નદીમાં નાહવા પડેલી 6 બાળકો ડૂબ્યા




ખેડા : મહેમદાવાદમાં મેશ્વો નદીમાં નાહવા પડેલી 6 બાળકો ડૂબી હોવાનું સામે આવ્યું છે. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાની સાથે સ્થાનિકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હગી. 


સ્થાનિક તરવૈયાનીએ નદીમાંથી બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે.


...

Reporter: admin

Related Post