News Portal...

Breaking News :

દેશના ૪૩ ટકા લોકોએ ભ્રષ્ટાચારથી નારજંગી દર્શાવી છે

2024-08-12 15:01:56
દેશના ૪૩ ટકા લોકોએ ભ્રષ્ટાચારથી નારજંગી દર્શાવી છે


નવીદિલ્હી: દેશમાં આજે પણ ૪૯ ટકા યુવાનોની પેહલી પસંદગી સરકારી નોકરી છે. જયારે ૪૮ ટકા લોકોનું કેહવું છે સરકારી નીતિઓમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી છે . 


આજના યુવાનો ડિજિટલ માધ્યમને ઉચ્ચ પરિવર્તન માને છે. જયારે અમુક લોકોનું માનવું છે આ એકજ માધ્યમથી કામ થઇ શકે તેમ નથી. પેહલા પણ લોકો જૂની પદ્ધતિથી કામ સારી રીતે કરતા હતા અને કામ થતું પણ હતું.પરંતુ આજની પેઢીના ૬૭ ટકા લોકો મને છેકે તેમના આદર્શો એની મૂલ્યો પહેલાના લોકો કરતા ખુબ અલગ છે. ઘણા યુવાનોનું માનવું છેકે ઓનલાઈનના કડક કાયદા ભ્રસ્ટાચારને ખતમ કરી શકે છે . યુવાનોનું કેહવું છે કે ઓનલાઈન સિસ્ટમથી બધું નજર સમક્ષ હોય છે તેમાં કોઈ ખોટી રીતે ગડબડ કરી શકતું નથી. 


પરંતુ ઘણા યુવાનોનું માનવું છે કે સ્માર્ટ વર્ક કરવા અમુક વખત ઘણા મોટા નુકશાન પણ થઇ છે અમુક ટ્રાન્જેકશન જો ખોટા થઇ જાય તો તે પાછા મળી સકતા નથી જે ઘણું મોટું નુકશાન ઉભું કર છે. માટે જૂની સિસ્ટમથી કામ સારા થતા હતા. ઑનલાઈન કામના લીધે માણસોની જરૂર પડતી નથી જેથી લોકોંને નોકરી મળવી મુશ્કેલ થઇ રહી છે , જ્યાં સુધી પેપર વર્ક હતું માણસો કામ કરી સકતા હતા અને પોતાનું ગુજરાન ચલાવી સકતા હતા.

Reporter: admin

Related Post