વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રૂા. ૩૩૧ કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાળુ શુકલ) તથા માનનીય મેયર પિન્કી સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું બદામડી બાગ ખાતે કરવામાં આવ્યું હતું.

વિકાસન વિવિઘ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યુ.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડૉ. હેમાંગ જોષી,મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ,માનનીય યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા ,કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ , ચિરાગભાઈ બારોટ, ડૉ. શીતલભાઈ મિસ્ત્રી,મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પાટીલ,ઉપસ્થિત રહ્યાં. બધાં દ્વારા દીપ પ્રજવલિત કરીને કાર્યક્રમો શુભારંભ કરવામાં આવ્યો હતો. પિન્કીબેન સોનીના હસ્તે બાલકૃષ્ણ શુકલ મોમેન્ટ અને રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું








Reporter: admin