30 વર્ષ સુધી ઊંઘતા રહ્યા. નેતાઓને અચાનક હેરિટેજ પ્રત્યે પ્રેમ ઉભરાયો. હેરિટેજ વોક હતી કે મતદારો સાથે નજીક આવવાનો નુસખો હતો?NGOને એમનું કામ સ્વતંત્ર કરવા દો. હેરિટેજ જાગૃતિ માટે રાજકારણ વચ્ચે લાવવાની જરૂર નથી.

ચાર કોર્પોરેટરો, ચાર પૂર્વ કોર્પોરેટરો,વોર્ડ પ્રમુખ, ધારાસભ્ય, સંગઠન...ભેગા થઈને સો માણસો પણ ભેગા કરી શક્યા નહી. હોદ્દેદારો અને પક્ષના કાર્યકરો ઘરના સભ્યો કે અડોશપડોશનાં લોકોને પણ લાવી શક્યા નહીં. વડોદરાવાસીઓ હવે નેતાઓની મેલી મુરાદ સમજી ચૂક્યા છે.

Reporter: admin







