News Portal...

Breaking News :

14 જુન સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

2024-06-14 15:21:38
14 જુન સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


બ્લડ ગ્રુપની શોધ કરના સાયન્ટીસ્ટ કાર્લ લેનં સ્ટીનર ના જન્મદિવસે દર વર્ષ 14 જુન સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


આ વર્ષ થી 20 વર્ષ રક્તદાનની ઉજવણી રક્તદાતાઓનો આભાર છે. જલારામ બ્લડ સેન્ટર દ્વારા 1886 થી 5.5 લાખથી વધુ રક્ત ઘટકો વડોદરા શહેર અને  જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરી મંડળને પૂરી પાડવામાં આવે છે શ્રી જલારામ સેન્ટર છેલ્લા એક વર્ષમાં 2043 રક્ત ઘટકો વિના મૂલ્ય સિલ્ક સેલ એનિમિયા અને હિમોફીલિયા ના દર્દીઓને આપ્યા છે આજના દિવસે 100 થી વધારે રાખતા ઘટકો ભેગા થાય તેવી આશા છે અને આ દિવસની ઉજવણી ભાગરૂપે ત્રણ ચાર જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

Reporter: News Plus

Related Post