વડોદરા: જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે 123 જેટલા શિક્ષકોને તેમને નિમણૂક પત્રો વડોદરાના સાંસદના હસ્તે આપવામાં આવ્યા હતા.

વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 123 શિક્ષકોને આજે વડોદરા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં અર્બન અને રૂરલ માં ફરજ બજાવશે સાથે ગ્રાન્ટેડ અને અન ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવશે. હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપે બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે

ત્યારે આ શિક્ષકોને એના જ પત્ર વિતરણ કરી ખૂબ જ બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવશે. ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે 123 શિક્ષકોને એનાયત પત્ર આપી શુભેચ્છા આપવામાં આવી હતી. તેમ વડોદરામાં સાંસદ હેમાંગ જોશી એ જણાવ્યું હતું.






Reporter: admin







