વડોદરા : શહેરમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી માં પેવેલિયન ખાતે અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા શહેર ની એમએસયુનિવર્સિટી ની પેવેલિયન ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાંઆવીહતી જેમાં એમ.એસ.યુનિવર્સિટી ના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ઘનેશ પટેલ તથા રજીસ્ટાર કે એમ ચુડાસમા તથા કોમૅસ ફેકલ્ટી માં ડીન જે કે પંડ્યા તથા તમામ ફેકલ્ટીના ડીન યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ સ્વાથય માંટે કેટલુ ઉપયોગી છે જેથી યોગ કરવાથી તમામ રોગોનુ નાસ થાયછે જેથી યોગ કરવુ જરૂરી છે એટલા માટે 21 જુને અંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.



Reporter: admin







