સુરત: શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદે નશાના કારોબારનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયો વિશાલ વસોયા સહિતના યુવાઓએ શૂટ કર્યો છે.ખાટલામાં સૂતાં-સૂતાં 10 વર્ષનો છોકરો ગાંજો વેચે છે તેમ જોવા મળ્યો છે. આ દૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે માગ ઉઠી છે.
Reporter: admin







