News Portal...

Breaking News :

ટ્રાફિક વિભાગના અધિકારીઓ માટેનો સેવાનિવૃત્તિ સન્માન સમારોહ

2025-07-08 11:36:05
ટ્રાફિક વિભાગના અધિકારીઓ માટેનો સેવાનિવૃત્તિ સન્માન સમારોહ


આજે IMA હાઉસ, વડોદરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ટ્રાફિક વિભાગના નિવૃત્ત અધિકારીઓનું સન્માન કરી હાર્દિક વિદાય આપવામાં આવી.




મંચ પર માનનીય
DCP ટ્રાફિક જયોતિ પટેલ સાહેબ,
ACP ઈસ્ટ A.I. વસાવા સાહેબ
ACP વેસ્ટ D.M. વ્યાસ સાહેબ
ની વિશિષ્ટ ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગરિમાવાન બનાવી દીધો.




વર્ષો સુધી તેમની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમાજ પ્રતિની કર્તવ્યપરાયણતા બદલ, 500થી વધુ ઉપસ્થિતજનો દ્વારા હ્રદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
– ડૉ. મિતેશ શાહ
પ્રમુખ – IMA વડોદરા
ઉપપ્રમુખ – IMA GSB
રાષ્ટ્રીય સચિવ – IMA MSN (મુખ્ય મથક)

Reporter: admin

Related Post