વિકસિત ભારત 2047 માટે ઉદ્યોગ અને માનવ સંસાધનનો સમન્વય અનિવાર્ય: ડૉ. શ્યામ પિંગલે

ડૉ. પિંગલેએ ભારતની યુવા વસ્તીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આગામી 20 વર્ષ દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં જો યુવાનોના કૌશલ્ય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી શકશે.અંતમાં તેમણે યુવાનોને દેશના બદલાતા પરિસ્થિતિઓને સમજીને સકારાત્મક યોગદાન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કર્યા હતા.
Reporter: admin







