News Portal...

Breaking News :

પિસ્તોલ સાથે યુપીના શખ્સની ધરપકડ

2026-08-19 12:42:57
પિસ્તોલ સાથે યુપીના શખ્સની ધરપકડ

વડોદરામાં SOGએ પિસ્તોલ સાથે યુપીના શિવમ મિશ્રાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે શિવમ મિશ્રાએ તરસાલીના ગિરીશ સોલંકીને પિસ્તોલ વેચી હતી.

શિવમ મિશ્રાએ આ પિસ્તોલ ગિરીશ સોલંકીને 90 હજાર રૂપિયામાં વેચી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે શિવમે આ પિસ્તોલ પ્રયાગરાજથી ખરીદી હતી.

SOGએ પિસ્તોલ કબજે લઈને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post