News Portal...

Breaking News :

વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી

2024-04-16 11:51:19
વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી

મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં એક કામ એજન્ડા ઉપર લેવામાં આવી હતી. 26 જૂનથી 2 જુલાઈ સુધી માં ઓડિટ વિભાગ દ્વારા પોસ્ટ ઓડિટની વિગતો મોકલવામાં આવી હતી. આ વિગતો ધ્યાન ઉપર લેવાનું કામ એજન્ડા ઉપર મુકવામાં આવ્યું હતું. જે મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, મ્યુ. કમિશ્નર દિલીપ રાણા તેમજ સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post