વડોદરા: અહીંની એમએસ યુનિવર્સિટી ની સાયન્સ ફેકલ્ટીમાં એચઓડી દ્વારા પરીક્ષાની ઘોષણા કરવામાં આવી છે
પરંતુ બીન ઓફિસ કે એક્ઝામિનેશન દ્વારા આની કોઈપણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી તો આ મેસેજ whatsapp ગ્રુપમાં આવેલ છે તે સાચો કે ખોટો તે પણ વિદ્યાર્થીઓ મુજવણમાં ગોઠવાયેલ છે જેની જાણ એબીપીના અક્ષય રબારીને થતા તેઓએ હેડ ઓફિસ તથા સાયન્સ ફેકલ્ટીના ડીનને સંપર્કમાં આવતા પૂછવામાં આવ્યું એક્ઝામ વિશે તો તમામ લોકો અંજાન છે તેવી માહિતી મળી.
Reporter: admin