News Portal...

Breaking News :

પાદરા જંબુસર હાઇવે પર ખેડૂતોનો વિરોધ

2024-12-03 20:34:15
પાદરા જંબુસર હાઇવે પર ખેડૂતોનો વિરોધ


હાઇવે ફોર લેન કામગીરી ચાલી રહી છે તેમાં ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. ખેડૂતોની જમીનનું સંપાદન ન થયું હોવાના આક્ષેપ.ખેડૂતો વળતર ની કરી રહ્યા છે માંગ.મામલતદાર, સહિત અધિકારીઓ તેમજ પોલીસ સ્થળ પર

Reporter: admin

Related Post