વડોદરા : ફ્રુટનાં વેપારીએ વ્યાજખોરથી કંટાળી દવા પી લીધી હતી વ્યાજખોર સામે જ વેપારીનો આપઘાતનો પ્રયાસ

વ્યાજખોર સંતોષ બાબુ ભાવસારની ધરપકડ વેપારીએ ધંધા માટે 47 લાખ રૂ.વ્યાજે લીધાં હતાં.વેપારીએ પોણા બે કરોડ રૂ. ધરખમ વ્યાજ ચુકવ્યું હતું.વ્યાજ ચુકવતા હોવા છતાં મુદ્દલ રકમ માટે દબાણ કરી દુકાન પડાવી લેવાની વ્યાજખોર ધમકી આપી હતી.વ્યાજખોર સામે ખંડણી અને ધાક ધમકીની ફરિયાદ કરાઈ છે.પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી છે.


Reporter: admin