વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ઐતિહાસિક બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

નવીનીકરણ દરમિયાન કચરાના ઢગલા અને કચરો લાંબા સમય સુધી હટાવવામાં આવ્યો ન હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ આ સમસ્યાના વિરોધમાં દેખાવો કર્યા હતા અને કચરો લઈને ડીનની ઓફિસ સુધી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કેમ્પસમાં પાણી અને કચરાના ઢગલાને લઈને કચરો એકત્ર કરી ડીનને આપવા પહોંચ્યા હતા




Reporter: