વડોદરા: શહેરમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓને નંદેસરી પોલીસે ગુમાવેલા રૂપિયા પરત અપાવ્યા છે.

વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર રોડ માં લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાના બનાવો ની ફરિયાદ સાયબર ક્રાઇમ તથા પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે ત્યારે આ ફરિયાદોમાં ચિંતાજનક વધારો થતા પોલીસ એક્શનમાં આવી હતી

તદ ઉપરાંત સાયબર ફ્રોડ કરીને લોકો પાસેથી રૂપિયા લૂંટી લીધી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા માટે સક્રિય બની છે ત્યારે નંદેસરી પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિને રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના રૂપિયા ભરત અપાવી ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


Reporter: admin