News Portal...

Breaking News :

આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ઘટના બાદ ટ્રાફિક પોલીસ ફરીથી એલર્ટ

2025-03-15 11:43:55
આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ઘટના બાદ ટ્રાફિક પોલીસ ફરીથી એલર્ટ


વડોદરા : ગઈકાલ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ઘટના બાદ ટ્રાફિક પોલીસ ફરીથી એલર્ટ થઈ છે. જ્યારે આજરોજ કુબેર ભવન અને પોલીસ ભવન ખાતે ટ્રાફિક અધિકારીઓએ દ્વારા હેલ્મેટ ચેકિંગને લઈને હેલ્મેટના પહેરનારને મેમા ફટકારવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post