વડોદરા : Ssg હોસ્પિટલ કોવીડ -19 માટે બીજા વેવ માટે તૈયાર છે. હોસ્પિટલના સ્ટાફ ખૂબ સારી કામગીરી છે.

કોવિડ માટે અલાયદી વોર્ડની વ્યવસ્થા છે.માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાની ડોક્ટર બેલીમ સલાહ આપી છે.સાઉથ એશિયા અને ભારતના કેરળ, મુંબઈના ભાગોમાં કોવિડના કેસો જોવામાં આવ્યા છે.આજે તમામ રેકોર્ડ ચેક કરાવ્યા છે,હોસ્પિટલમાં કેસ નથી આવ્યા.


Reporter: admin