વડોદરા : બકરાવાડી વિસ્તારના વોર્ડ નંબર 13 માં છેલ્લા છ મહિનાથી પ્રોબ્લેમ થાય છે રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળતું નથી.

કોર્પોરેટરને જાણ કરીએ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો સળિયા મારીને જતા રહે છે રોજ ને રોજ આજ સમસ્યા હોયછે ઘરમાં નાના નાના છોકરાઓ બીમાર પડે તો જવાબદાર કોણ?સ્થાનિકો નુ કહેવું છે કે વોટ માંગવાનો હોય છે તો આવી જાય છે પરંતુ જ્યારે સમસ્યા હોયછે ત્યારે કોઈ ઊભું રહેતું નથી છેલ્લા આ 6 મહિના થી ગટરનો પ્રોબ્લેમ થયો છે અમારી માંગણી એ જ છે કે જલ્દી થી જલ્દી આનું નિવારીકરણ આવે.




Reporter: admin