જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારિસ અમને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતી. આરોપીના સતત અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં સાતથી વધુ ઘરફોડના ગુનાઓ નોંધાયેલા છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ઘર ચોરી કરનાર તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર મુકેશ ઉર્ફે ભોપલો રમેશ દેવજીભાઈ સોલંકી ને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી મુકેશ ઉર્ફે ભોપલો સોલંકી ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તેઓ દ્વારા વધુ પોતપોત કરાતા ગુનાની કબુલાત કરવામાં આવી હતી. વિસ્તારમાં અનેક જગ્યા પર આ પ્રકારના ઘર પર છોડીને અંજામ
...
Reporter: admin