વડોદરા : અષાઢ મહિના નિમિતે કાલા ધોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આશરા મંદિરમાં મહારાષ્ટ્રીયન દ્રારા શ્રી સતી આશરા માતાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો હતો.

અષાઢ મહિનામાં કાલા ધોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આશરા મંદિર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા માં સાતી આશરા નું પૂજન કરવામાં આવે છે અહીં મહારાષ્ટ્રીયન સમાજના મૂળ સંખ્યામાં માય ભક્તો આવીને માની પૂજા કરવામાં આવે છે સાથે માં ને દહી ભાત ઈંડુ નૈવેધ જણાવવામાં આવે છે

સાથે પરિવાર અને બાળકોની શુભ શાંતિ માટે અહીં લોકો માં ની પૂજા અર્ચના કરે છે અને દર રવિવારે મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર સમાજના લોકો અહીં પૂજા કરવા આવતા હોય છે. તેમ માઇ ભક્તે જણાવ્યું હતું.




Reporter: admin