વડોદરા :બોડેલી તાલુકાના બામરોલી ગામના બામણ ફળિયામાં રહેતા સંજયભાઈ રાઠવા ના13 વર્ષીય પુત્ર હિમાંશુ રાઠવાને અજાણ્યા ઇસમો દ્વારા ગુમ કરી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ગત ૨૯ તારીખ થી હિમાંશુ રાઠવા ગુમ હતો.બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદથઈ હતી.મૃતક હિમાંશુ રાઠવાના ઘરની પાછળથી ગઈકાલે કૂવામાંથી લાશ મળી હતી. જેના પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
Reporter: admin