વડોદરા : ખંડેરાવ માર્કેટ સ્ટેટ કોર્પોરેશન ની વાડી કચેરીમાં ચેરમેનની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.સિક્યોરિટી ને જાણ થતાં મોટી જાનહાનિ ટળી છે.સિક્યોરિટી એ સમય સૂચકતા વાપરી અગ્નિ શમકનો ઉપયોગકર્યો હતો.અગ્નિશામક થી આગ બુજવવામાં આવી હતી.