હવે લોકોમાં ચર્ચાઈ રહયું છે કે આ લગ્ન હિન્દૂ રિવાજ પ્રમાણે ફેરા ફરશે કે મુસ્લિમ રિવાજ પ્રમાણે કલમ પઢશે ? આ વાત નો ખુલાસો કરતા પિતા શત્રુઘ્ન સિંહ એ કહ્યું કે ના હિન્દૂ રિવાજ કે ના મુસ્લિમ રિવાજ પ્રમાણે આ લગ્ન થશે , લગ્ન માત્ર સિવિલ મેરેજ હશે .
ઝહીર ઇકબાલ ના પિતા એ પણ દરેક વાત નો ખુલાસો આપ્યો છે .૨૩ મી જુન્ન સોનાક્ષી અને ઝહીર લગ્નગ્રંથી માં બંધાઈ રહ્યા છે. આ પેહલા મેહદી રસમ થઇ હતી .લગ્ન માં સવાલો ઉઠી રહ્યં હતા કે આ લગ્ન થી સોનાક્ષી નો પરિવાર નારાજ છે પરંતુ શત્રુઘ્ન સિંહા એ દરેક વાત ને ક્લીઅર કરતા કહ્યું કે તેઓ આ લગ્ન તજી ખુબ ખુશ છે અને તેઓ લોકો સામે તેમને ભાવિ જમાઈ સાથે આવ્યા હતા.
વધુ માં તેમને કહ્યું કે તેઓ આ લગ્ન થી ખુશ છે અને તેમને આશીર્વાદ હંમેશા બંને સાથે રહેશે.ઝહીર ઇકબાલ ના પિતા એ જણાવ્યું હતું કે આ લગ્ન ના હિન્દૂ રિવા ના મુસ્લિમ રિવાજ પ્રમાણે થશે આ લગ્ન સિવિલ મેરેજ થશે હાલ લગ્ન પૂર્વ ની વિધિઓ થઇ રહી છે .આ લગ્ન ગણને પરિવાર ની સહમત થી થઇ રહ્યો છે અને બંને ફેમિલી આ લગ્ન થી ખુબજ ખુશ છે .
Reporter: News Plus