News Portal...

Breaking News :

સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા સુરત અને વડોદરા ચેપ્ટર ઓપન

2024-06-08 18:20:41
સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા  સુરત અને વડોદરા ચેપ્ટર ઓપન


સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટએ સન 2000 માં મુંબઈમાં સ્વર્ગસ્થ શ્રી ભીડે સર દ્વારા સ્થપાયેલ એનજીઓ સંસ્થા છે. છેલ્લા 24 વર્ષની સફરમાં  મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રની બહાર ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 100થી વધુ પ્રકરણનો વિસ્તાર કર્યો છે. 


ગુજરાતમાં સુરત અને વડોદરા ચેપ્ટર ઓપન કરે છે.  અને એમપીમાં ઇન્દોર  આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મરાઠી વેપારી સમુદાયને એકબીજાને મદદ કરીને વિકાસ કરવામાં મદદ કરવાનો છે. વડોદરા ચેપ્ટરનું સંચાલન ચેરપર્સન કૌસ્તુભ ભાગવત, સેક્રેટરી પ્રથમેશ ભોકરી, ખજાનચી સુભાષ પાટીલ દ્વારા કરવામાં આવે છે.આજે મીટિંગમાં પનવેલ નવી મુંબઈથી 65 લોકો હાજર હતા 30 મરાઠી બિઝનેસ એન્ટરપ્રિન્યોર વડોદરાની મુલાકાતે આવ્યા છે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU જોવા ગયા છે.આ જૂથમાં સેવા ક્ષેત્રના ઘણા વિવિધ સાહસિકો, કન્સલ્ટન્ટ, ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર, બિલ્ડરો, હોટેલ અને આયાત નિકાસ વેપારી ઘણા વધુ ક્ષેત્રના વ્યવસાયિક સાહસિકો સભ્યો છે 6 નવેમ્બર 2023 વડોદરા ચેપ્ટર સેટરડે ક્લબના 101મા ચેપ્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post