વડોદરા : આજરોજ એસએસજી હોસ્પિટલ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી મેડિકલ કોલેજ બરોડા અને S.S.G. હોસ્પિટલ વડોદરા વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો.
આ સપ્તાહ 18 થી 24 નવેમ્બર 2024 આ કાર્યક્રમ દર્દીઓ સ્ટાફ તથા સ્ટુડન્ટને અવરનેસ કરવા માટે રાખવામાં આવ્યો છે. જ્યારે આજરોજ ઓપેડીમાં જઈને દર્દીઓને જાણકારી આપવામાં આવે છે.
Reporter: admin