વડોદરા શહેર ડી ડિવિઝન પોલીસની સહાનીય કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મૂળ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત આપી.

D ડિવિઝન ₹ 6,89,00,000 નું મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો.ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો ગોત્રી પોલીસ સ્ટેશન, અકોટા પોલીસ,સ્ટેશન,અટલાદરા પોલીસ સ્ટેશન,જેપી પોલીસ સ્ટેશનથી ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અલગ અલગ ચોરીના બનાવોની ફરિયાદને લઈને આજે પોલીસે મૂળ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત કરી. જેમાં અકોટા પોલીસની ખૂબ સહાનીય કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જોવા મળી અકોટા પોલીસે ત્રણ લાખ 50000 જેટલું મુદ્દા માલ રિકવરી કરી મૂડ માલિકોને અપાવ્યો ડી ડિવિઝનમાં આવતા ચાર પોલીસ સ્ટેશનના પી.આઇ ઉપરથી રહ્યા હતા








Reporter: admin