વાઘોડિયા સ્થિત ચર્ચિત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોનાં વંટોળમાં ઘેરાઈ છે. અત્યાર સુધી સંચાલકોના દબાણ, ધમકીઓ અને કેરિયર બગાડી દેવાના ડરથી ચૂપ બેઠેલા 'Gen Z' વિદ્યાર્થીઓએ હવે મૌન તોડીને યુનિવર્સિટી વહીવટીતંત્રના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. ભવ્ય જાહેરાતો અને એડમિશન વખતે બતાવવામાં આવેલા મોટા સપનાઓ પાછળ કડવી વાસ્તવિકતા છુપાયેલી હોવાના સંગીન આક્ષેપો વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ કર્યા છે.
લાખો રૂપિયાની ફી વસૂલ્યા છતાં પીવાનાં ચોખ્ખા પાણીથી માંડીને હોસ્ટેલ મેસના ભોજનમાં વંદા અને ઉંદર નીકળતા હોવાની શરમજનક હકીકતો સામે આવી છે. 2016થી સતત વિવાદો, ગેરરીતિઓ અને કાંડ માટે જાણીતી આ યુનિવર્સિટીનાં વગદાર- સંચાલક દેવાંશુ પટેલ અને વહીવટીતંત્ર પૈસાના જોરે અત્યાર સુધી તમામ બાબતો દબાવતા રહ્યા હોવાનો આરોપ છે, પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ આરપારનાં મૂડમાં દેખાઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ હૃદયદ્રાવક અને ચોંકાવનારી આપવીતી રજૂ કરતાં જણાવ્યું હતું કે કેમ્પસની અંદર આપઘાત અને રહસ્યમય મોત જેવા બનાવો સામાન્ય થઈ ગયા છે. એક વિદ્યાર્થીનીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, કેમ્પસમાં બનતી ઘટનાઓ અને આપઘાતને છુપાવવા માટે તંત્ર દ્વારા ચોંકાવનારી રમત રમાય છે. આપઘાત કરનાર વિદ્યાર્થીનીની રૂમમેટ સત્ય બહાર ન લાવે તે માટે તેને તાત્કાલિક ફ્લાઇટની ટિકિટ કરાવીને ઘરે મોકલી દેવાય છે અને તેની ડિગ્રી પણ ઘરે પહોંચાડી દેવાની લાલચ કે ધમકી અપાય છે. પોલીસ અને વાલીઓને 'અકસ્માતે પડી જવાથી મોત થયું છે' તેવું સમજાવીને સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવે છે. કેમ્પસની અંદર સુરક્ષા અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અંગે કોઈ જ જવાબદારી લેવામાં આવતી નથી.
એડમિશન પ્રક્રિયા અને આર્થિક શોષણના મુદ્દે પણ વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રની પોલ ખોલી છે. પ્રવેશ વખતે લોન અને EMIની સુવિધાઓના વચનો આપીને વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની મૂળ માર્કશીટ તથા ઓરિજિનલ દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડવા કે ટ્રાન્સફર લેવા માંગે તો તેની પાસે મનસ્વી રીતે મોટી રકમ, 81 હજારથી 88 હજાર રૂપિયા, ફી પેટે માંગવામાં આવે છે. નાણાં ન ભરાય ત્યાં સુધી તેના મૂળ દસ્તાવેજો કે LC પરત કરવામાં આવતા નથી.
આવી જ રીતે, જો સરકારી સ્કોલરશિપ કે લોનના નાણાં આવવામાં સહેજ પણ વિલંબ થાય તો વિદ્યાર્થીઓની એટેન્ડન્સ લોક કરી દેવાય છે, પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી અને મોટો દંડ ફટકારી માનસિક ત્રાસ આપવામાં આવે છે.
પારુલ યુનિ.માં શિક્ષણની ગુણવત્તા બાબતે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પરીક્ષા લીધા વગર કે ભણાવ્યા વગર જ મનસ્વી રીતે માર્ક્સ મૂકી દેવા, ફેકલ્ટીઓ દ્વારા પોતાના માનીતા વિદ્યાર્થીઓની માત્ર થોડા પેજની થીસીસ પણ મંજૂર કરી દેવી અને મહેનતુ વિદ્યાર્થીઓની 200 પેજની થીસીસ રિજેક્ટ કરી દેવી જેવી ગેરરીતિઓ આચરવામાં આવે છે.
બીજી તરફ, પારુલ યુનિ.નું વહીવટીતંત્ર કાગળ પર 100% પ્લેસમેન્ટના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ કંપનીઓ આવતી નથી. વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ લેવા માટે પણ જબરદસ્તીથી પ્રેશર કરવામાં આવે છે. ક્લાસરૂમમાં પંખા કે AC જેવી પ્રાથમિક સગવડો નથી હોતી. હોસ્ટેલ મેસમાં શાકાહારી વિદ્યાર્થીઓને જાણ કર્યા વિના નોનવેજ આપવામાં આવે છે અને જૈન ફૂડ માટે અઢી કિલોમીટર દૂર ચાલીને અન્ય હોસ્ટેલમાં જવું પડે છે.
પૂર્વ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીની ફી 'સેવાશ્રમ ટ્રસ્ટ'ના નામે લેવામાં આવે છે, પરંતુ તેનો કોઈ પારદર્શક હિસાબ આપવામાં આવતો નથી. કેમ્પસમાં નશાકારક પદાર્થો, મની હવાલા અને ડ્રગ્સનું નેટવર્ક સક્રિય હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. NAACના ચેકિંગ વખતે સંચાલકો માત્ર દેખાડા ખાતર રાતોરાત ગાર્ડન અને સુવિધાઓ ઊભી કરી દે છે, પરંતુ નિરીક્ષણ પૂરું થતાં જ વિદ્યાર્થીઓ ફરી હાલાકી ભોગવવા મજબૂર બને છે.

વિદ્યાર્થીઓના રહસ્યમય મોત અને પુરાવા નાશ કરવાનો ગંભીર આક્ષેપ
પારુલ યુનિવર્સિટી કેમ્પસ ભલે જાહેરાતોમાં શૈક્ષણિક ધામ તરીકે ઓળખાતું હોય, પરંતુ વિદ્યાર્થીઓના ખુલાસા બાદ તે ગંભીર ઘટનાઓનું કેન્દ્ર બન્યું હોવાનું સામે આવ્યું છે. કેમ્પસમાં આપઘાત અને રહસ્યમય મોતના કિસ્સાઓ અવારનવાર બને છે, છતાં તંત્ર તેને અકસ્માતમાં ખપાવી દે છે. ચોંકાવનારી બાબત એ છે કે મૃતક વિદ્યાર્થી સાથે રહેતી હોસ્ટેલની રૂમમેટ સત્ય જાહેર ન કરે તે માટે તેને તાત્કાલિક ફ્લાઇટ ટિકિટ આપી ઘરે રવાના કરી દેવાય છે અને ઘરે બેઠા ડિગ્રી પહોંચાડવાની લાલચ અપાય છે. સુરક્ષા અને ન્યાય આપવાના બદલે બાબતો દબાવી દેવાની આ નીતિ સામે ભારે વિરોધ ઊભો થયો છે.
મૂળ દસ્તાવેજો જપ્ત કરી આચરવામાં આવતી નાણાકીય બ્લેકમેલિંગ
એડમિશનના નામે પારુલ યુનિવર્સિટીમાં ચાલી રહેલી 'સિન્ડિકેટ'નો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થીઓના આરોપ મુજબ, કવિતા શર્મા જેવા અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસે EMI કે લોનની સુવિધાના નામે ધોરણ 10-12ની મૂળ માર્કશીટ જપ્ત કરી લેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી અનુકૂળતા ન આવતા પ્રવેશ રદ કરાવવા માંગે, તો તેની પાસે 80થી 85 હજાર રૂપિયાની ગેરકાયદે માંગણી કરાય છે. પૈસા ન ભરાય ત્યાં સુધી મૂળ દસ્તાવેજો અટકાવી રાખી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કરિયર દાવ પર લગાવી દેવામાં આવે છે.
શૈક્ષણિક ગેરરીતિઓ, પક્ષપાત અને માર્ક્સનું ખુલ્લેઆમ વેચાણ
યુનિવર્સિટીમાં અભ્યાસ અને મૂલ્યાંકનની પદ્ધતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ફેકલ્ટીઓ દ્વારા ભણાવ્યા વગર માર્ક્સ આપી દેવા અને પોતાની પસંદગીના માનીતા વિદ્યાર્થીઓને ગેરવાજબી લાભ આપવો એ નિત્યક્રમ બની ગયો છે. 200 પેજની કમ્પ્લીટ થીસીસ જમા કરાવનાર વિદ્યાર્થીઓને નાપાસ કે રિજેક્ટ કરવામાં આવે છે, જ્યારે માનીતા વિદ્યાર્થીઓની 15 કે 20 પેજની સામાન્ય થીસીસ પણ સ્વીકારી લેવાય છે. હાજરી કે સરકારી સ્કોલરશિપમાં વિલંબ થાય તો પણ દંડ ફટકારી વિદ્યાર્થીઓનું માનસિક શોષણ કરાય છે.
ગંદુ ભોજન, સુવિધાઓનો અભાવ અને હોસ્ટેલ સ્કેમ
લાખો રૂપિયાની ફી વસૂલ્યા પછી પણ યુનિવર્સિટીમાં પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ છે. ક્લાસરૂમમાં પંખા નથી હોતા અને જીમ તથા ટ્રાન્સપોર્ટેશનના નામે વધારાના નાણાં ઉઘરાવવામાં આવે છે. મેસના ભોજનમાંથી વંદા અને ઉંદર નીકળવાની ઘટનાઓથી આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. પ્યોર વેજીટેરિયન અને જૈન વિદ્યાર્થીઓને પહેલાથી જાણ કર્યા વિના નોનવેજ પીરસવામાં આવે છે અને જૈન ભોજન માટે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. ફરિયાદ કરનારને રેસ્ટિક્ટ કરવાની ધમકીઓ આપવામાં આવે છે.
NAACના નિરીક્ષણ વખતે રાતોરાત ગાર્ડન બનાવાયા
વિદ્યાર્થીઓના આરોપ મુજબ, NAAC કે અન્ય તપાસ ટીમોના નિરીક્ષણ વખતે રાતોરાત ગાર્ડન અને ખોટા સેટઅપ ઊભા કરી દેવામાં પારુલ યુનિવર્સિટી નિષ્ણાત છે. 2015માં સ્થાપના થયા બાદ 2016ના જયેશ પટેલ કાંડથી શરૂ કરીને 2019નું નકલી માર્કશીટ કૌભાંડ, 2023નું પેપર લીક અને 2024થી 2026 દરમિયાન વિદેશી તથા સ્થાનિક વિદ્યાર્થી મીત પટેલના શંકાસ્પદ મોત સુધીની ટાઈમલાઈન દર્શાવે છે કે આ યુનિવર્સિટી માત્ર નાણાં ઉઘરાવવાનું સાધન બની ગઈ છે. શિક્ષણના નામે ચાલતી આ લૂંટ સામે હવે ઝેન જી વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં છે.
જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ફૂંકવા છતાં ફોર્ચ્યુન 500 યુનિવર્સિટીઓની યાદીમાં પારુલ યુનિવર્સિટીનું નામ કેમ નથી?
સમજાતું નથી કે પારુલ યુનિવર્સિટી પોતાને ભારતની શ્રેષ્ઠ રેન્કિંગ યુનિવર્સિટી તરીકે કેમ બતાવી રહી છે, જ્યારે વાસ્તવિક ડેટા મુજબ તેનો ઓવરઓલ રેન્ક 100થી 150ની વચ્ચે આવે છે. દેશ-વિદેશમાં જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ફૂંકી મારવામાં આવે છે, પરંતુ ફોર્ચ્યુન 500 કે વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓની યાદીમાં પારુલ યુનિવર્સિટીનું નામ ક્યાંય દેખાતું નથી.
2016ના જયેશ પટેલ કાંડથી લઈને અત્યાર સુધી આ સંસ્થા વિવાદો અને તાયફાઓનું કેન્દ્ર બની રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના લોહી-પસીનાના પૈસાથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે, પરંતુ હોસ્ટેલમાં કીડા-મંકોડાવાળું ભોજન પીરસવામાં આવે છે. શું NAAC દ્વારા 'A++' ગ્રેડ કીડાવાળા ભોજન માટે આપવામાં આવ્યો છે?
સંચાલકોની તાનાશાહી એટલી વધી ગઈ છે કે યુનિવર્સિટીની પોલ ખોલતી સોશિયલ મીડિયા રીલ્સ ડિલીટ કરાવવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરાય છે અને રૂ. 5 હજારથી 10 હજાર સુધીનો ગેરકાયદે દંડ વસૂલવામાં આવે છે.
કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ દારૂ પીને છેડતી કરે કે સ્થાનિક સોસાયટીઓમાં લોકો સાથે મારામારી કરે ત્યારે તેમની સામે કોઈ જ પગલાં લેવાતા નથી, પરંતુ પોતાના હક માટે અવાજ ઉઠાવનાર ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને નાની-નાની બાબતોમાં રેસ્ટિક્ટ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. શું પારુલ યુનિવર્સિટી પર UGCના કાયદા લાગુ પડતા નથી?
યુનિવર્સિટીના ડિઝાઇનર સંચાલકો ચેતી જાય અને ધાક-ધમકી આપવાનું બંધ કરે. જે ઝેન જી યુવા શક્તિએ આંદોલન કરીને અને રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની પડખે ઊભા રહેતાં આખરે PM નરેન્દ્ર મોદીને ઝુકવું પડ્યું હતું, જેથી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડેલું, તેને જો દબાવવાનો પ્રયાસ કરશો તો આ સ્પ્રિંગ બમણા વેગથી ઉછળશે અને તમારા તમામ કારતૂતો બહાર આવશે.
જો સંચાલકો પોતાની નીતિ નહીં સુધારે તો અમારે મેદાનમાં ઉતરવું પડશે અને યુનિવર્સિટીની ફાઇનાન્શિયલ બેલેન્સશીટ બગાડતા અમને વાર નહીં લાગે.
નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Reporter: admin