News Portal...

Breaking News :

આંતરરાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન 

2024-06-01 17:46:37
આંતરરાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન 


આંતરરાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે  આરોગ્ય ભારતી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, JNHMC, HMAI સાથે જાયન્ટ્સ  ગ્રુપ દ્વારા બાળ અધિકાર સમજાવીને યોગ અને ભણતર સાથે ગણતરનું ખુબજ મહત્વ હોવું જોઈએ કારણકે આધુનિક યુગમાં બધુજ ખુબ ઝડપી પ્રાપ્ત થાય છે જેથી આજકાલના બાળકો અને યુવાઓમાં સહનશીલતા, સંયમ, સરળતા અને સ્વાસ્થ્ય માટેની જાણકારી અપાઈ હતી



આ પ્રસંગે પૂર્વ સ્થાઈ ચેરમેન VMC ડો હિતેન્દ્ર પ્રભુદાસ પટેલ ઉપસ્થિત રહીને SAVE FOOD વિશે સમજણ આપી હતી.

Reporter: News Plus

Related Post