વડોદરા : વર્ષોની પરંપરા જાળવતો નરસિંહજીના વરઘોડો માંડવી પાસેના નરસિંહજીના મંદિરેથી વાજતેગાજતે નીકળી તુલસીવાડી ખાતે પહોંચે છે અને ત્યાં તુલસી વિવાહ થયા બાદ પરોઢિયે વરઘોડો પરત ફરે છે.
ત્યારે આજે દેવ દિવાળી નિમિત્તે વડોદરા શહેર નરસિંહજી ની પોળ ખાતે આવેલ ભગવાન નરસિંહજીના મંદિર ખાતે આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.ત્યારે આજે ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધીનો કાર્યકમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન નરસિંહજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Reporter: admin